તારીખ ૧ લી એપ્રિલ થી ૧૨ મી એપ્રિલ
દરમ્યાન ઉદયપુરથી
પાલનપુર,
વડગામ,
ડીસા,
પાટણ,
સિદ્ધપુર,
મહેસાણા,
અમદાવાદ,
વિદ્યાનગર,
વડોદરા,
ભરુચ,
બારડોલી
અને
તરભણ
થઈને વલસાડ નો પ્રવાસ કર્યો.
આ દરમ્યાન ૬૫ મિત્રો સાથે વિડીયો વાર્તાલાપ કર્યા.
સૌને ત્રણ સવાલ પૂછ્યા.
૧. જીવન એટલે શું ?
૨. તમારું જીવન સરળતાથી ચાલે છે ?
૩. તમને તમારા જીવનથી સંતોષ છે ?
આશા છે માનવ જીવનને સમજવાનો આ પ્રયાસ તમને ગમશે.
હવે મારા સંસ્મરણો અહી મુકતો જઈશ.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.