ઉદયપુરથી ૧ લી એપ્રિલે સવારે નીકળીને બપોર સુધીમાં અમિત ગઢવીને ત્યાં પાલનપુર પહોંચીશું.
સાંજે નીતિનભાઈ ને ત્યાં પહોચીને વડગામ રાત્રી રોકાણ કરવાના છીએ.
૨ જી એપ્રિલે પાલનપુર અમિત ગઢવી ને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
સાંજે નીતિનભાઈ ને ત્યાં પહોચીને વડગામ રાત્રી રોકાણ કરવાના છીએ.
૨ જી એપ્રિલે પાલનપુર અમિત ગઢવી ને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
પાલનપુર થી ૩ જી એપ્રિલે સવારે નીકળીને -ડીસા બપોરે અલ્પેશ દેસાઈ સાથે ભોજન કરવાના છીએ.
ડીસાથી સાંજે નીકળીને -પાટણ ૩જી એપ્રિલે રશ્મિબહેનને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
પાટણથી ૪ થી એપ્રિલે સવારે નીકળીને -સિધ્ધપુર બપોરે હરેશભાઈ સાથે ભોજન કરવાના છીએ.
સિદ્ધપુર થી સાંજે નીકળીને -મહેસાણા ૪ થી એપ્રિલે ભરતભાઈને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
મહેસાણાથી ૫ મી એપ્રિલે સવારે નીકળીને -અમદાવાદ ૫,૬ અને ૭ મી એપ્રિલ દરમ્યાન વાડજ વિપુલભાઈને ત્યાં રોકાણ કરવાના છીએ.
અમદાવાદથી ૭ મી એપ્રિલે સવારે નીકળીને -વિદ્યાનગર બપોરે કો.બેંક / નેચર ક્લબ ના સદસ્યો સાથે ભોજન કરવાના છીએ.
વડોદરા ૭ મી એપ્રિલે અજયભાઈ વ્યાસને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
વડોદરા ૮ મી એપ્રિલે સતીશભાઈને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
વડોદરા ૯ મી એપ્રિલે મંજરીબહેનને ત્યાં રાત્રી રોકાણ કરવાના છીએ.
વડોદરાથી ૧૦ મી એપ્રિલે સવારે નીકળીને -ભરૂચ સંદીપને ત્યાં રોકાણ કરવાના છીએ.
ભરૂચ થી ૧૧ મી એપ્રિલે સવારે નીકળીને બારડોલી નીલેશભાઈને ત્યાં રોકાણ કરવાના છીએ.
બારડોલીથી ૧૧ મી ને સાંજે વલસાડ જવા નીકળી જઈશું.
આ સ્થળોએ એક સાથે એક જ જગ્યાએ જેમને અનુકુળતા હશે એવા મિત્રોને મળીને ઘર તરફ સરકતા જઈશું.
અમારા મહેમાનો અમારા યજમાનને ભારરૂપ ન થઇ પડે તે જરૂરી છે.
તેથી મળવા ઇચ્છુક મિત્રો મને ૯૪૨૭૨૨૨૭૭૭ પર અવશ્ય સમયસર જાણ કરે એવી અપેક્ષા છે.
આગોતરો આભાર .... અમારા યજમાન વતી !!!
let us together create a community of Learning, Living, Leading and Loving people.
plz be there !!!!
I would surely love to see you ... meet you ... touch you !!!