Apr 27, 2012

પહેલા પ્રવાસના સંસ્મરણો

તારીખ ૧ લી એપ્રિલ થી ૧૨ મી એપ્રિલ 

દરમ્યાન ઉદયપુરથી 
પાલનપુર, 
વડગામ,
ડીસા, 
પાટણ, 
સિદ્ધપુર, 
મહેસાણા, 
અમદાવાદ, 
વિદ્યાનગર, 
વડોદરા, 
ભરુચ, 
બારડોલી 
અને 
તરભણ 
થઈને વલસાડ નો પ્રવાસ કર્યો.

આ દરમ્યાન ૬૫ મિત્રો સાથે વિડીયો વાર્તાલાપ કર્યા.

સૌને ત્રણ સવાલ પૂછ્યા.

૧. જીવન એટલે શું ?
૨. તમારું જીવન સરળતાથી ચાલે છે ? 
૩. તમને તમારા જીવનથી સંતોષ છે ? 

આશા છે માનવ જીવનને સમજવાનો આ પ્રયાસ તમને ગમશે.

હવે મારા સંસ્મરણો અહી મુકતો જઈશ.

Apr 16, 2012

હેમાબહેન પરીખ, પાટણ.

મૌસમીબહેન મકવાણા, ડીસા, બનાસકાંઠા.

ડૉ નવીનભાઈ શાહ, ડીસા, બનાસકાંઠા.

ડૉ. ભરતભાઈ મકવાણા, ડીસા, બનાસકાંઠા.

રાજ્વ્રત ગઢવી, પાલનપુર.

વિશાલ ગઢવી, પાલનપુર.

મીનાક્ષી ગઢવી, પાલનપુર.

જયકરણદાન ગઢવી, પાલનપુર.

Apr 15, 2012

ધવલ ગઢવી, પાલનપુર.

નરેન્દ્ર ગઢવી, માણકા, પાલનપુર.

નીલાબહેન પંડ્યા, પાલનપુર.

ઉત્સવ પંડ્યા,પાલનપુર.

જાનકી પંડ્યા, પાલનપુર.

કનકભાઈ પંડ્યા, પાલનપુર.

વલીભાઈ મુસા, કાણોદર, પાલનપુર.

નઝીર અલી સેરશીયા, કાણોદર, પાલનપુર.

વિષ્ણુભાઈ પટેલ, પાલનપુર.

Apr 12, 2012

ધરતીનો છેડો ઘર .......

ધરતીનો છેડો ઘર ....... 
અમે પાલનપુરથી વલસાડનો પ્રવાસ પૂર્ણ કર્યો ... 12.04.2012 / 06.45 pm
ઘણા અનુભવો થયા .... 
ઘણું જાણવા શીખવા મળ્યું .... 

અનેક પ્રકારના લોકો અને અનેક પ્રકારના વ્યવહારો ... 

જેમને મળવું હતું ... તે ના મળી શક્યા ....
જે મળવાના હતા તે પણ ના મળ્યા ......

અનાયાસે જ ... બસ, એમજ ..... 
જેમને મળવાની ઈચ્છા થઇ ....
તે બધાયને મળી લીધાનો ......

ભરપુર આનંદ લીધો ....